Gujarati guides by topic

Blog

Aadhaar, PAN, certificates, savings, utilities અને education સંબંધિત online process અને practical information સરળ Gujaratiમાં વાંચો.

Gujarat Education

Gujarat Government Hostel Admission 2026-27: Third Merit List જાહેર, 15 દિવસમાં Admission Process પૂર્ણ કરો

ગુજરાત Government Hostel Admission 2026-27ની Third Merit List જાહેર થઈ છે. Meritમાં આવેલા વિદ્યાર્થીઓએ 15 દિવસની અંદર hostel ખાતે document verification કરાવી admission confirm કરાવવું પડશે.

9 min read
ઓક્ટોબર 15, 2026
Aadhaar Card

Aadhaar Mobile Number Update હવે ઘરે બેઠાં કરો: નવી Aadhaar Appની સંપૂર્ણ Process (2026)

UIDAIની નવી Aadhaar Appથી Mobile Number Update હવે ઘરે બેઠાં કરી શકાય છે. OTP, Face Authentication, applicable fee, જૂનો નંબર જરૂરી છે કે નહીં અને online process વિશે સંપૂર્ણ માહિતી જાણો.

11 min read
ઓક્ટોબર 8, 2026
Aadhaar Card

Aadhaar Document Update હવે 14 જૂન 2027 સુધી Free: myAadhaar પરથી Online કેવી રીતે કરવું?

UIDAIએ myAadhaar portal પર Aadhaar Document Updateની free facility 14 જૂન 2027 સુધી લંબાવી છે. PoI અને PoA documents online કેવી રીતે submit કરવા, કોને update કરવું જોઈએ અને Aadhaar Centreની ₹75 fee વિશે જાણો.

10 min read
ઓક્ટોબર 3, 2026
Aadhaar Card

Aadhaar PVC Card Online Order કેવી રીતે કરવું? ₹75 Fee, Status અને Delivery Process

Aadhaar PVC Card online કેવી રીતે order કરવું તેની સંપૂર્ણ માહિતી જાણો. ₹75 fee, registered mobile વગર order કરવાની રીત, SRN દ્વારા status check અને Speed Post delivery process સરળ રીતે સમજો.

9 min read
સપ્ટેમ્બર 26, 2026
Gujarat Education

Gujarat RTE Admission: પાત્રતા, Documents અને Online અરજી

Gujarat RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ઉંમર અને આવકની પાત્રતા, દસ્તાવેજો, શાળાની પસંદગી, અરજી અને ફાળવણી પછીનાં પગલાં સમજો.

12 min read
સપ્ટેમ્બર 6, 2026